તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી

ભુજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની રેલી

ઇન્ડીયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રને 10 વર્ષ પુર્ણ થતાં વી.ડી. હાઇસ્કુલથી વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી હતી. રેલીમાં વિજ્ઞાન જાગૃતિ માટે સૂત્રોચ્ચાર કરાયા બાદ ખેંગાર પાર્કના વિજ્ઞાન કેન્દ્ર ખાતે અનેક શોધ અંગે CEO અક્ષય મલ્હોત્રાએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...