તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીનો વિદ્યાર્થી ME માં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે

માંડવીનો વિદ્યાર્થી ME માં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનાવિદ્યાર્થીએ માસ્ટર ઓફ ઇન્જીનીયરીંગ (મશીન ડિઝાઇન)ની લેવાયેલી પરિક્ષામાં રાજ્યમાં પ્રથમક્રમાંક મેળવી એજ્યુકેશન ક્ષેત્રે સમગ્ર કચ્છને ગૌરવ અપાયું હતું.

અર્હમ વિરાયતન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્જીનીયરીંગ ટેકનોલોજી એન્ડ રીસર્ચમાં અભ્યાસ કરતો માંડવીનો છાત્ર કુનાલ તિલકભાઇ જૈન 10 માંથી 9.33 એસ.પી.આઇ. (સેન્ટર પરર્ફોમન્સ ઇન્ડકશન)માં ફર્સ્ટ આવ્યો હતો. સંસ્થાના સાધ્વી ચંદનાજી અને શિલાપીજીએ વિદ્યાર્થીને આર્શિવાદ પાઠવ્યા હતા. અેડમિનિસ્ટ્રેટર અનીલ જૈન, ટ્રસ્ટી કૌશીક શાહે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...