તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળ માધાપર

મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળ-માધાપર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળ-માધાપર

ભુજ: તાજેતરમાં મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળ-માધાપરના ટ્રસ્ટી બોર્ડની બેઠક મળી હતી, જેમાં પ્રમુખ તરીકે નવિનચંદ્ર ઇંદરજી કંસારા, ઉપપ્રમુખ તરીકે હસમુખલાલ બાબુલાલ બુદ્ધભટ્ટી, મંત્રી તરીકે કિરણ શંભુલાલ બુદ્ધભટ્ટી, સહમંત્રી તરીકે નિલેશ જગદીશ બારમેડા, ખજાનચી તરીકે બિપીન મનસુખલાલ પરમાર, સહખજાનચી તરીકે મનસુખલાલ રામજી બુદ્ધભટ્ટી તથા અન્ય 20 કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...