• Gujarati News
  • National
  • તલાટી સહમંત્રી MPHWની 220 દાવેદારોએ પરીક્ષા આપી

તલાટી સહમંત્રી-MPHWની 220 દાવેદારોએ પરીક્ષા આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંજિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા તલાટી સહ મંત્રી અને એમપીએચડબ્લ્યુની 220 જગ્યાઓ ભરવા અરજીઓ મંગાવાઇ હતી, જેમાં રવિવારના અરજદારોએ લેખિત પરીક્ષા આપી હતી.

કચ્છ જિલ્લાની 220 જેટલી જગ્યાઓ પર 22746 જેટલા દાવેદારોએ અરજીઓ કરી હતી, જેમાં 58 કેન્દ્રોના 759 જેટલા વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઇ હતી. તલાટી સહ મંત્રીની 17023 જગ્યાઓ માટે પરીક્ષા લેવાઇ હતી. જેમાં 9087 હાજર રહ્યા હતા અને 7936 જેટલા ગેરહાજર રહ્યા હતા. આમ 53.38 ટકાએ પરીક્ષાઓ આપી હતી. એમપીએચડબ્લ્યુની 4236 જગ્યાઓ માટે 1639 હાજર રહ્યા હતા્.

અન્ય સમાચારો પણ છે...