• Gujarati News
  • National
  • માધાપરમાં બાળસુરક્ષાના કાયદાનું માર્ગદર્શન અપાયું

માધાપરમાં બાળસુરક્ષાના કાયદાનું માર્ગદર્શન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જીલ્લા નિ:શુલ્ક કાનૂની સલાહ કેન્દ્ર દ્વારા માધાપરમાં બાળસુરક્ષા કાયદા અંતર્ગત માહિતી અપાઇ હતી. આ પ્રસંગે જિલ્લા બાળ અધિકારી પ્રવિણ જાડેજા, રવિન્દ્ર પ્રજાપતિ, જગદીશ વણકર, એમ.એ. બાવા, મોહન ગઢવી, દયારામ મહેશ્વરી, દેવજી મહેશ્વરી, મનજી મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર રહેલાઓને કાયદાકીય આંટીઘૂંટીઓ વિશે સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...