• Gujarati News
  • National
  • ભુજ |સંસદીય સચીવ વાસણ આહિરના 60મા જન્મદિવસ નીમીતે નખત્રાણા તાલુકા

ભુજ |સંસદીય સચીવ વાસણ આહિરના 60મા જન્મદિવસ નીમીતે નખત્રાણા તાલુકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |સંસદીય સચીવ વાસણ આહિરના 60મા જન્મદિવસ નીમીતે નખત્રાણા તાલુકા ભાજપ દ્વારા સરકારી હોસ્પિટલમાં અને સેન્ટ ઝેવીયર્સ સ્કુલમાં અલ્પાહાર વીતરીત કરાયો હતો. પ્રસંગે નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ રાજેશ પલણ, રણજીતસિંહ જાડેજા, તા. પ. ઉપપ્રમુખ જ્યોત્સનાબા જાડેજા, જિલ્લા પં. સદસ્ય વસંત વાઘેલા, સામત મહેશ્વરી તા.પં. સદસ્ય નયનાબેન પટેલ, ચંદ્રીકાબેન પટેલ, એપીએમસી ચેરમેન કાનજી કાપડી, ઉપસંરપચ ચંદનસિંહ રાઠોડ, યુવા ભાજપના હિરેન ભટ્ટ, દાનાભાઈ આહિર વગેરે હાજરી આપીને સહભાગી થયા હતા.

નખત્રાણા ભાજપે સંસદીય સચિવનો જન્મદિન ઉજવ્યો

અન્ય સમાચારો પણ છે...