• Gujarati News
  • National
  • સમસ્ત બ્રાહ્મણ સમાજ સેવા પ્રતિષ્ઠાન

સમસ્ત બ્રાહ્મણ સમાજ સેવા પ્રતિષ્ઠાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત બ્રાહ્મણ સમાજ સેવા પ્રતિષ્ઠાન

સમસ્તબ્રાહ્મણ સમાજ સેવા પ્રતિષ્ઠાન અને સેવા સેતુના સંયુકત ઉપક્રમે જીવનસાથી પસંદગી માટે 2017ની પુસ્તકી પ્રગટ થનાર હોઇ વધુ વિગત અને પ્રવેશ ફોર્મ માટે મો.94270 72911.

સંસ્કૃતદિને વિવિધ સ્પર્ધાઓ યોજાશે

ભુજનીસંસ્કૃત પાઠશાળા દ્વારા સંસ્કૃત દિન પ્રસંગે બાળકો માટે સંસ્કૃત વાંચન-લેખન, નિબંધ, શ્લોક પઠન સ્પર્ધાઓ યોજાશે. ભાલ લેનારે પ્રકાશભાઇ પાસે તા.1/8ના સાંજે 6થી 7 સંસ્કૃતપાઠશાળા ખાતે સંપર્ક કરવો.

નિબંધસ્પર્ધાના વિજેતાઓ ઇનામ લઇ જવા અંગ

સંસ્કૃતપાઠશાળા અને માજીબા યોગીની આનંદ લહેરીજીની સ્મૃતિમાં ગુરુપુર્ણિમાના દિવસે નિબંધ સ્પર્ધા યોજાયેલ જેનું પરીણામ જાહેર થયું છે, ર્સ્ધાના વિજેતાઓએ પોતાના ઇનામો દર્શનાબેન પાસેથી લઇ લેવા.

ધર્મ/સત્સંગ

માંડવીમાં ચત્રભુજરાય મંદિરમાં હિંડોળા દર્શન

તા.31/7નાચોકલેટ બીસ્કીટ, તા.1/8ના ફુલ બગીચા, તા.2/8ના પેચ, તા.3/8 ફળફુલ, તા.4/8 પવિત્રા, તા.5/8 સુકા મેવા, તા.6/8ના તુઇ, તા.7/8ના ચલણીનોટો, તા.8/8ના કાનાના વસ્ત્રો, તા.9/8ના મોતીના હિડોળાના દર્શન સાંજે 5થી 8 દરમિયાન હવેલી ચોક, ચત્રભુજરાય મંદિર ખાતે.

લખપતમાંહાટકેશ્વર મંદિરે દીપમાળા

શ્રાવણમાસના બીજા સોમવારે સાંજે 7:15 કલાકે લખપતમાં આવેલ હાટકેશ્વર મંદિરે દીપમાળા ભુજ હાટકેશ્વ સેવા મંડળ અને શિવ ભગત દ્વારા તેમજ સાત મંદિરોમાં ધજાઅનાવરણ વિધી સહિત કાર્યક્રમો યોજાશે.

કલ્યાણપરહાટકેશ્વર મંદિરે વિવિધ કાર્યક્રમ

હાટકેશઅંબિકા મહિલા મંડળ દ્વારા કલ્યાણપરમાં આવેલ હાટકેશ્વર મંદિરે શ્રાવણ માસના બીજા સોમવાભરે મહિમ્ન, શિવભજન, દીપમાળા, રુદ્રી, મુસ્લીમ સમાજના બાળકોનું વિશેષ સન્માન સાંજે 5:15 કલાકે યોજાશે. કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક બપોરે 3:15 કલાકે સંસ્કૃત પાઠશાળા ખાતે ઉપસ્થિત રહેવું.

અન્ય સમાચારો પણ છે...