તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નખત્રાણાની સગીરાને ગર્ભપાત કરાવાની મંજુરી આપતી હાઇકોર્ટ

નખત્રાણાની સગીરાને ગર્ભપાત કરાવાની મંજુરી આપતી હાઇકોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના એક ગામમાં વિર્ધમી શખ્સે દ્વારા 15 વર્ષિય સગીર કન્યા સાથે મરજી વિરૂધ અવાર નવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવ્યા બાદ 19 અઠવાડીયાનો ગર્ભ રાખી દીધો હતો કન્યાની શારિરીક પરિસ્થિતીને જોતાં હાઇકોર્ટે સગીરાને ગર્ભપાત માટે મંજૂરી આપી છે.

દુષ્કર્મનો ભોગ બનેલી ગરીબ સગીરાના પેટમાં હાલ 19

...અનુસંધાનપાના નં.6

અઠવાડીયાનોગર્ભ છે, ત્યારે બનાવ બાદ નખત્રાણા પોલીસે ગર્ભપાત માટેની કોઇ કાર્યવાહી કરતા તેમજ ભોગબનનાર માતા બનવા તૈયાર હોવાથી સગીરાના પિતાએ ભુજના જાણીતા ધારાશાસ્ત્રી એસ.ટી.પટેલનો સર્પક સાંધ્યો હતો, ભોગ બનનારનો પરિવાર એકદમ ગરીબ હોવાથી ધારાશાસ્ત્રીએ સ્વર્ખચે હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટેની રીટ દાખલ કરી હતી, ગુરૂવારે હાઇકોર્ટના જસ્ટીસ એ.જે.દેસાઈએ 15 વર્ષીય સગીરાની શારીરિક પરિસ્થિતિને ધ્યાને લઇ ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે, મે માસમાં વાડી પર ગાયને ચારણ દેવા ગયેલી સગીર કન્યાને ગામના શખ્સે ધાક ધમકી કરી મોટર સાયકલ પર બેસાડી અલગ અલગ જગ્યાએ લઇ જઇ વારંવાર દુસ્કર્મ ગુજારર્યો હતો, બાદમાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કેસમાં ગુજરાત હોઇકોર્ટમાં ધારાશાસ્ત્રી એસ.ટી પટેલ તથા તેમના દિકરી જેમીનીબેન એસ. પટેલે ગરીબ કન્યાના પક્ષમાં દલીલો કરી હતી.હાઇકોર્ટે જી.કે.ના નિષ્ણાત ડોકટરોની પેનલ રચી હાઇકોર્ટેઅગાઉ જી.કે.જનરલ હોસ્પિટલના તરૂણ ડોકર્ટરની પેનલ દ્વારા તપાસ કરાવી કિશોરીને ગર્ભપાત કરાવો યોગ્ય છે કે કેમ, તે બાબતે જવાબ આપવાનો આદેશ કર્યો હતો. તબીબ અહેવાલમાં પણ

...અનુસંધાનપાના નં.6કન્યાનોગર્ભપાત કરી શકાય તે હોવાની તબીબી સુચનો ધ્યાને લઇ હાઇકોર્ટે ગર્ભપાતની મંજુરી આપી છે, સાથે ભૃણના ડીએનએ પુરાવા તરીકે લેવા માટે એફએસએલને આદેશ કરી તેમજ કિશોરીને તમામ તબીબી સારવાર સહિતના લાભો આપવા આદેશ આપ્યો છે.અન્ય સમાચારો પણ છે...