તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |કચ્છ યુનિવર્સિટી દ્વારા આદિપુર ખાતે ચાલી રહેલા યુવક મહોત્સવના

ભુજ |કચ્છ યુનિવર્સિટી દ્વારા આદિપુર ખાતે ચાલી રહેલા યુવક મહોત્સવના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |કચ્છ યુનિવર્સિટી દ્વારા આદિપુર ખાતે ચાલી રહેલા યુવક મહોત્સવના અનુસંધાને કચ્છ યુનિવર્સિટી પરિસરમાં રજા રહેશે. શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સહિતના તમામ સ્ટાફ માટે સત્તાવાર રીતે રજા જાહેર કરવામાં આવી છે. શુક્રવારથી આદિપુરમાં યુનિવર્સિટી કક્ષાનો યુથ ફેસ્ટિવલ શરૂ થઇ ચૂક્યો છે. શનિવારે કારણોસર રજા જાહેર કરવામાં અાવી છે.

યુવક મહોત્સવના કારણે કચ્છ યુનિવર્સિટીમાં આજે રજા રહેશે

અન્ય સમાચારો પણ છે...