• Gujarati News
  • National
  • ગાંધીધામમાં ટાગોર માર્ગ ઓળંગતી મહિલાને બાઇકે ટક્કર મારતાં ઇજા

ગાંધીધામમાં ટાગોર માર્ગ ઓળંગતી મહિલાને બાઇકે ટક્કર મારતાં ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાંરહેતી મહિલા ગુરુવારે મોડી સાંજે ટાગોર રોડ ઓળંગતી હતી, ત્યારે પૂરપાટ આવતી બાઇકના ચાલકે ટક્કર મારતાં તેને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આદિપુરના સાતવાળી સીબીએક્સ-374માં રહેતી મીનાબેન સરદાસભાઇ જેસવાણી (ઉ.વ.48) ગાંધીધામમાં હોસ્પિટલ નજીક રોડ ક્રોસ કરતી હતી, ત્યારે એક અજાણ્યા બાઇકસવારે તેને અડફેટે લેતાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...