તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ | માનવજ્યોત સંસ્થા દ્વારા માધાપરના ભચુબાપા ચોક ખાતે તુલસી

ભુજ | માનવજ્યોત સંસ્થા દ્વારા માધાપરના ભચુબાપા ચોક ખાતે તુલસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | માનવજ્યોત સંસ્થા દ્વારા માધાપરના ભચુબાપા ચોક ખાતે તુલસી રોપા, કુંડાં, ચકલીઘર, કાપડની થેલીઓનું નિ:શુલ્ક વિતરણ સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરના પ્રમુખ સ્થાને અને રાજુભાઇ હાલાઇ, હિનાબેન ગોસ્વામી, રામુબાઇ ગામી, હંસાબેન ભુડીયા, દિનાબેન ગજ્જરના અતિથિવિશેષપદે કરાયું હતું. ધનુબેન વેકરીયા, વાલુબેન હિરાણી, દેવજી આહિર, કિરણ ગોસ્વામીએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આયોજન વ્યવસ્થામાં અરવિંદ ઠક્કર, ભૂપેન્દ્ર બાબરીયા, શંભુલાલ જોષી, મુળજી ઠક્કર, નિતીન ઠક્કર, જેરામ સુતર, મુકેશ વરૂ, રિદ્ધિ ઠક્કર સહભાગી બન્યા હતા.

માધાપરમાં માનવજ્યોત દ્વારા તુલસી રોપા વિતરીત કરાયા

અન્ય સમાચારો પણ છે...