તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચિલ્ડ્રન વીલેજમાં બાળમનોરોગ અંગે વર્કશોપ યોજાયો

ચિલ્ડ્રન વીલેજમાં બાળમનોરોગ અંગે વર્કશોપ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિલ્ડ્રન વીલેજમાં બાળમનોરોગ અંગે વર્કશોપ યોજાયો

ભુજ :ચિલ્ડ્રન વીલેજ (SOS) ખાતે રવિવારે સંકુલનાં વિદ્યાર્થીઓ બાળમનોરોગ અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. બાળમનોરોગોનાં નિષ્ણાંત તરીકે સેવા આપતા ડો. ગૌરાંગ જોષી સેવા આપી હતી. વિદ્યાર્થીનીઓ માટેના વર્કશોપમાં યોગ્ય વર્તન, વિદ્યાર્થી કાળ દરમ્યાન જોવા મળતો તનાવ તથા તેનું નિવારણ સેલ્ફ હીપનોટાઈઝ જેવી અસરકારક સાયકોથેરાપી ટેકનીક, રીલેકશેન ટેકનીક વિશે વિસ્તુત માહિતી ડો. જોષી દ્રારા આપવામાં આવી હતી. પરિવાર તરફથી ડોકટરને મોમેંટો આપી આભાર વ્યક્ત કર્યો હતો. વિધાર્થીનીઓને સાથે રાખી એટીટ્યુડ એન્ડ લર્નિંગ તરફનાં વર્કશોપ ચિલ્ડ્રન વીલેજ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...