તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં શનિ અને રવિવાર રજાનો દિવસ હોવાથી બેંકો બંધ રહી

ભુજમાં શનિ અને રવિવાર રજાનો દિવસ હોવાથી બેંકો બંધ રહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં શનિ અને રવિવાર રજાનો દિવસ હોવાથી બેંકો બંધ રહી હતી તો તેની સાથે સાથે એટીએમ પણ બંધ રહ્યા હતા. માત્ર એસબીઆઇના 2 એટીએમ ચાલુ હતા. રજાનો દિવસ હોવાથી અને તેમાં પણ માત્ર 2 હજારની નોટ નિકળી શકે તેમ હતું. ત્યારે 2 હજારથી ઓછી રકમ જેને કાઢવી હોય તેવા લોકોના વ્યવહારો અટકી જતા બે દિવસ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. એટીએમમાં રૂપિયા નાખવા માટે ખાનગી એજન્સીને કામ સોંપાયું છે. તેમ છતાં પણ એટીએમ બંધ રહેેવાથી લોકોને નવાઇ લાગી હતી.

રજાના દિવસોમાં બેંકો સાથે એટીએમ પણ બંધ

અન્ય સમાચારો પણ છે...