તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |માધાપર ખાતે ચાલી રહેલા જિલ્લાકક્ષાના ખેલમહાકુંભમાં અબડાસા તાલુકાના વિંઘાબેર

ભુજ |માધાપર ખાતે ચાલી રહેલા જિલ્લાકક્ષાના ખેલમહાકુંભમાં અબડાસા તાલુકાના વિંઘાબેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માધાપર ખાતે ચાલી રહેલા જિલ્લાકક્ષાના ખેલમહાકુંભમાં અબડાસા તાલુકાના વિંઘાબેર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની રાજેશ્રીબા સરવૈયાએ એથ્લેટિક વિભાગમાં અંડર-14 (કન્યા)માં લાંબી કૂદમાં 3.78 મી. નો કૂદકો મારી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શાળાના આચાર્ય ધર્મેન્દ્રકુમાર પ્રજાપતિએ અભિનંદન પાઠવ્યાં છે.

સ્પોર્ટસ | જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં વિંઘાબેરની છાત્રા ઝળકી

અન્ય સમાચારો પણ છે...