તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજની ભાગોળે આવેલી ચાણક્ય એકેડેમીમાં જી સેક્શન દ્વારા યોજાયેલી

ભુજ |ભુજની ભાગોળે આવેલી ચાણક્ય એકેડેમીમાં જી સેક્શન દ્વારા યોજાયેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજની ભાગોળે આવેલી ચાણક્ય એકેડેમીમાં જી સેક્શન દ્વારા યોજાયેલી મોમ હિરો કોન્ટેસ્ટમાં છાત્રોની માતાઓએ ભાગ લીધો હતો. સૌને વિવિધ પ્રકારની રમતો રમાડાઇ હતી અને વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. શાળાના આચાર્યા લીના દાવડાના માર્ગદર્શન હેઠળ આયોજન વ્યવસ્થા કોઓર્ડિનેટર વૃજની ડુડિયા, જ્યોતિ સોની સહિત શાળા પરિવારે ગોઠવી હતી.

હરીફાઇ | ચાણક્ય એકેડેમીમાં મોમ હિરો કોન્ટેસ્ટ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...