• Gujarati News
  • National
  • ભુજ |ભુજમાં સત્યમ સંસ્થા દ્વારા સ્વ. હરેશ વૈદ્ય, સ્વ. ડોલરબેન

ભુજ |ભુજમાં સત્યમ સંસ્થા દ્વારા સ્વ. હરેશ વૈદ્ય, સ્વ. ડોલરબેન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજમાં સત્યમ સંસ્થા દ્વારા સ્વ. હરેશ વૈદ્ય, સ્વ. ડોલરબેન અંજારીયા, સ્વ. ટમુબેન ગાંધી અને સ્વ. જીતેન્દ્ર સોનેજીની સ્મૃતિમાં દાતા પરિવારોના સહયોગથી રંક પરિવારોને ધાબળા, કપડાં, કાનપટ્ટી સહિતની ચીજોનું વિતરણ કરાયું હતું. નાના ભૂલકાંઓને અલ્પાહાર કરાવાયો હતો. કાર્યમાં પ્રમુખ દર્શક અંતાણી, અભુબકર ખત્રી, વી.આર.મહેતા, મધુકાંત ત્રિપાઠી, સાવિત્રીબેન ગજ્જર, અનવર નોડે, મીના ગઢવી, અનિતા ઠાકુર, નીતા શાહ, હેમાન્સુ અંતાણી સહિતના સહભાગી બન્યા હતા.

સેવા |ભુજની સંસ્થા દ્વારા રંક કુટુંબોને ઉપયોગી ચીજો વિતરીત

અન્ય સમાચારો પણ છે...