• Gujarati News
  • National
  • ભુજ |પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ગાંધીધામ રેલવે સલાહકાર સમિતિની

ભુજ |પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ગાંધીધામ રેલવે સલાહકાર સમિતિની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ગાંધીધામ રેલવે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ભુજના સમાજસેવી અને લોહાણા સમાજના અગ્રણી એવા લીલાધર ચંદેની નિમણૂક કરાઇ છે. સમિતિનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે. લીલાધરભાઇ ભુજ ખાતે વિવિધ શૈક્ષણિક, ધાર્મિક તેમજ સામાજિક સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેમણે જિલ્લાને મળતી રેલવે સેવાનો વ્યાપ કેમ વધુ વિસ્તરે તે માટેના પ્રયાસો કરવા ખાતરી આપી હતી. તેમની નિમણૂકને વિવિધ સામાજિક સંગઠનો અને અગ્રણીઓએ આવકારી હતી.

ગાંધીધામ રેલવે સલાહકાર સમિતિમાં ભુજના સમાજસેવીની વરણી

અન્ય સમાચારો પણ છે...