તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |નવાનગર નખત્રાણા ગ્રૂપ પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |નવાનગર નખત્રાણા ગ્રૂપ પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |નવાનગર નખત્રાણા ગ્રૂપ પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સલમાન સલીમભાઇએ ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે યોજાયેલી કેશલેસ વ્યવહાર અને ડિઝિટલ ઇન્ડિયા વિષયની નિબંધ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ બીજો ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. તેમની સિદ્ધિ બદલ શાળાના આચાર્ય દિનેશ પરમાર અને સમગ્ર સ્ટાફે તેમને અભિનંદન પાઠવ્યાં છે.

નવાનગર શાળાનો છાત્ર નિબંધ સ્પર્ધામાં જિલ્લામાં બીજા ક્રમે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો