તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |તાજેતરમાં સંપન્ન થયેલી મુંબઇ મહા નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા મૂળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |તાજેતરમાં સંપન્ન થયેલી મુંબઇ મહા નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા મૂળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |તાજેતરમાં સંપન્ન થયેલી મુંબઇ મહા નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા મૂળ કચ્છના પાંચ નગરસેવકોનું કચ્છ યુવક સંઘ દ્વારા તા. 20/3ના પરેલમાં યોજાનારા સમારોહમાં સન્માન કરાશે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય તારાચંદ છેડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, મનપાના ગટ્ટ અધ્યક્ષ મનોજ કોટક અને કાનજી પટણીના અતિથિ વિશેષ પદે આયોજિત કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરો હરીશ છેડા, મૂળજી પટેલ, કેસરબેન પટેલ, હેતલબેન ગાલા અને નેહલબેન શાહનું જાહેર અભિવાદન કરાશે તેમ સંસ્થાના પ્રમુખ દિલીપ રાંભિયાની યાદીમાં જણાવાયું છે. સમારોહમાં કચ્છની મુંબઇ સ્થિત સંસ્થાઓ પણ જોડાશે.

મુંબઇમાં નવનિયુક્ત કચ્છી નગરસેવકો સન્માનાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો