તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અંજાર |તાલુકાના ચંદિયા ગામે ગુજરાત માટીકામ કલાકારી સંસ્થા દ્વારા બહેનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર |તાલુકાના ચંદિયા ગામે ગુજરાત માટીકામ કલાકારી સંસ્થા દ્વારા બહેનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર |તાલુકાના ચંદિયા ગામે ગુજરાત માટીકામ કલાકારી સંસ્થા દ્વારા બહેનો માટે 60 દિવસનો રેક્ઝીન બેગ સિલાઇકામના તાલીમવર્ગનું આયોજન કરાયું હતું. ચંદિયા ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં ગામની 15 બીપીએલ બહેનો અને 15 સામાન્ય બહેનોને તાલીમ આપી 15 બીપીએલ મહિલાઓને સિલાઇ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ દેવજી સોરઠિયા, ચંદિયા ગ્રામપંચાયતના સરપંચ રમેશ કાતરીયા, મહેશ્વરી સમાજના પ્રમુખ ડાયાલાલ દેવરીયા, કચ્છ કેંદ્ર સંચાલક મુરજી પરમાર, માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા, સંસ્થાના કાર્યકર મંગલ ફુફલ, ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા.

ચંદીયા ગામની બહેનોને સિલાઇ મશીનનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો