તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ |અંજાર અને કુકમા ખાતે આવેલી કેટી કિડ્સ પ્રિસ્કૂલમાં ખેલમહોત્સવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |અંજાર અને કુકમા ખાતે આવેલી કેટી કિડ્સ પ્રિસ્કૂલમાં ખેલમહોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |અંજાર અને કુકમા ખાતે આવેલી કેટી કિડ્સ પ્રિસ્કૂલમાં ખેલમહોત્સવ યોજાયો હતો. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને અગ્રણીઓને હસ્તે ઇનામો અપાયાં હતાં. વેળાએ કુકમાના સરપંચ કંકુબેન વણકર, ન્યાય સમિતિના ચેરમેન તેજશી સંજોટ, દેવજી આહિર, દેવજી મહેશ્વરી, રમેશ આહિર, સંજીવની ફાઉન્ડેશનના અધ્યક્ષ રમેશ મહેશ્વરી, મહામંત્રી ગોવિંદ કન્નર, ઉપપ્રમુખ હિરજી દાફડા, મંત્રી દિનેશ મહેશ્વરી, કીર્તિકા જેઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કુકમામાં કેટી કિડ્સ દ્વારા ખેલમહોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો