તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભરઉનાળે ટપ્પર ડેમ નર્મદાના નીરથી લહેરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરઉનાળે ટપ્પર ડેમ નર્મદાના નીરથી લહેરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનાટપ્પર સહિત કચ્છના મોટાભાગના ડેમો ગરમીની શરુઆત થાય તે પહેલા ખાલી થવા લાગે છે ત્યારે રાજકીય આગેવાનોની અનેક રજુઆતોને પગલે અંજારના ટપ્પર ડેમમાં ભરઉનાળે નર્મદારના નીરથી છલોછલો ભરાઇ જશે. કચ્છ શાખાની નર્મદા પાઇપ લાઇન અને એચપીસીએલની પાઇપલાઇન ક્રોસ થતી હોવાથી કામ અટકેલું હતું. જેથી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, સંસદિય સચિવ વાસણભાઇ આહિર, નીમાબેન આચાર્ય, રમેશ મહેશ્વરી, જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુદ્દે કરાયેલી અનેક રજુઆતોને પગલે, જાન્યુઆરી માસમાં યુધ્ધના ધોરણે કામ શરુ થયું હતું. 12 કરોડના ખર્ચે બનનારા સ્ટ્રક્ચરના કારણે મે મહિનામાં ટપ્પર ડેમને છલોછલ ભરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો