તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેશલપર ગુંતલીની અપહ્યત યુવતી પોલીસ પરત લાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશલપર ગુંતલીની અપહ્યત યુવતી પોલીસ પરત લાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના દેશલપર ગુંતલી ગામની મુસ્લીમ યુવતીને પશ્ચિમ બંગાળનો લાલચંદ ઉર્ફે અક્રમ સુલ્તાન નામનો શખ્સ અપહરણ કરીને લઇ ગયો હોવાની ફરીયાદને આધારે નખત્રાણા પોલીસ પ.બંગાળ જઇ આરોપી અને યુવતીને લઇ આવી હતી.

બાબતે નખત્રાણાના એ.એસ.આઇ. બાબુભાઇ શુક્લાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,પ.બંગાળના લાલચંદ ઉર્ફે અક્રમે તા.26/2ના દેશલપર ગુંતલીની યુવતીનું અપહરણ કરી ગયો હતો તેની 28/2ની ગુમનોંધના આધારે નખત્રાણા પોલીસ તા.14/3ના પ.બંગાળના કાકરતલા પોલીસ સ્ટેશનની હદમાંથી આરોપી અને યુવતીને લઇ નખત્રાણા પરત ફરી હતી.

આરોપીના ઓળખીતા હુમલો કરે તેવી પરીસ્થિતિમાં કકરતલા પોલીસ પ.બંગાળની હદ સુધી મુકવા આવી હતી.આરોપીને નખત્રાણા કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગણી કરાશે જ્યારે યુવતી પોતાના માવતરના ઘરે તૈયાર હોવાથી તેને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં સોંપવામાં આવશે.આ ઓપરેશનમાં નખત્રાણાના એએસઆઇ બાબુભાઇ સાથે બે કોન્સ્ટેબલ અને બે મહિલા પોલીસ સાથે રહ્યા હતા.

પશ્ચિમ બંગાળની કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આરોપીને નખત્રાણા કોર્ટમાં રજુ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો