તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોરની સુવિધા હોવા છતાં મોરગર(યક્ષ) છેલ્લા પંદર દિવસથી તરસ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરની સુવિધા હોવા છતાં મોરગર(યક્ષ) છેલ્લા પંદર દિવસથી તરસ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉનાળાનાઆરંભેજ નખત્રાણા તાલુકાના મોરગર ગામમાં છેલ્લા 15 દિવસથી પાણી મળતાં વિકટ સ્થિતિ પેદા થઇ છે. પશુધન માટેના અવાડા ખાલી થઇ ગયા છે અને લોકો આજુબાજુની વાડીમાંથી ખારાશવાળુ પાણી ભરીને પીવું પડે છે.

ગ્રામજનોએ બાબતે નખત્રાણામાં પાણી પુરવઠા કચેરીમાં પાણીના ટેન્કરની માંગણી કરી હતી પણ આજ સુધી સંતોષાઇ નથી. અંગે ફોન પર પણ યોગ્ય જવાબ મળતો હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની ભલામણથી ગામમાં સ્વતંત્ર બોર બનાવવામાં આવ્યો છે અને વીજ કનેકશન પણ મળી ગયુ છે પણ પાઇપ લાઇનનુ કામ થવાથી બોર શોભાના ગાઠીયા જેવો બની ગયો છે.

સમસ્યાના નિરાકરણ માટે સુખપરથી આવતી લાઇનને રીપેર કરીને ગામને પાણી પુરુ પાડવા અને નવા બોરને લાઇન જોડીને યુધ્ધના ધોરણે કામ કરી પાણી અપવા માટે ખેંગારજી રાઠોડે માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો