તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાંકુના પૂર્વ સરપંચ વિવિધ સંસ્થાઓની અંજલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકુના પૂર્વ સરપંચ વિવિધ સંસ્થાઓની અંજલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકુનાપૂર્વ સરપંચ અને ક્ષત્રિય આગેવાન દિલુભા વાલુભા જાડેજાનું અવસાન થતાં અબડાસા તાલુકામાં શોકની લાગણી ફરી વળી હતી. ક્ષત્રિય સમાજવાડી માટે સતત પ્રયત્નશીલ રહી સમાજવાડીનું કામ શરૂ કરાવ્યું હતું. તેમના અવસાનથી વાંકુ લોહાણા મહાજન, વાંકુ જૈન મહાજન, વાંકુ સેવા સહકારી મંડળ, વાંકુ ગ્રામ પંચાયત, શૂરજી વલ્લભદાસ કોલેજ, માંડવી સહિતની સંસ્થાઓએ સદગતને શ્રદ્ધાંજલી આપી તેમની સેવાઓને બિરદાવી હતી. પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાલી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મુળરાજ ગઢવી, શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, નિરંજન રૂપારેલ,ચંદુલાલ શાહ, વિનોદભાઈ વ્યાસ, સુકેતુ રૂપારેલ, ડો.રૂપાલીબેન મોરબીયા સહિતના લોકોએ શ્રદ્ધાંજલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો