તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વરનોરામાં પતિએ ગર્ભવતી પત્નીને પેટમાં લાત મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરનોરામાં પતિએ ગર્ભવતી પત્નીને પેટમાં લાત મારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના વરનોરા ગામે સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતાં પતિએ ગર્ભવતી પત્નીને પેટ ઉપર લાત મારતાં મહિલાને તાત્કાલિક ભુજ હોસ્પીટલ ખસેડવામાં અવી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે વરનોરા ગામે રહેતા 23 વર્ષના રમીલાબેન લક્ષ્મણ મસાણીયા અને તેના પતિ વચ્ચે શનીવારે બપોરે સામાન્ય બાબતમાં બોલાચાલી થઇ હતી જેમાં રમીલાબેનના પતિએ તેને પેટના ભાગે લત મારતાં ત્રણ માહીનાનો ગર્ભ હોવાથી તાત્કાલિક રમીલાબેનને ભુજની જનરલ હોસ્પીટલ સારવારમાટે ખસેડવામાં આવી હતી.પધ્ધર પોલીસે મજુરી કામ કરતા લક્ષ્મણ મસાણીયા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો