તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઉત્તર પ્રદેશમાં ભાજપે ઐતિહાસીક વિજય મેળવ્યા બાદ ગોવા અને મણીપુરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશમાં ભાજપે ઐતિહાસીક વિજય મેળવ્યા બાદ ગોવા અને મણીપુરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર પ્રદેશમાં ભાજપે ઐતિહાસીક વિજય મેળવ્યા બાદ ગોવા અને મણીપુરમાં પણ બળાબળના પારખા કરીને સરકાર બનાવતા કચ્છમાં ભાજપે સમગ્ર રાષ્ટ્રની સાથે શનિવારે વિજયોત્સવ મનાવ્યો હતો. ભુજમાં ભરબજારે નીકળેલા ભાજપના નેતાઓ એક દુકાનમાં ગયા ત્યારે દુકાનોમાં એવો ભ્રમ ફેલાયો હતો કે પક્ષનું અનુદાન એકઠું કરવાની ઉઘરાણી માટે લોકપ્રતિનિધિઓ અને કાર્યકરો આવ્યા છે. જોકે, લોકો વિજયોત્સવ અંતર્ગત મીઠું મોઢું કરાવવા પહોંચ્યા હોવાનું સામે આવતાં દુકાનદારોને હાશકારો થયો હતો. -મયૂર ચૌહાણ

અમે ઉઘરાણી કરવા નથી આવ્યા ભાઇ, લો મીઠું મોઢું કરી !

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો