તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજમાં વિવિધ જયંતી અને પુણ્યતિથી નિમિતે પ્રતિમાઅોને જુદા જુદા પક્ષો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં વિવિધ જયંતી અને પુણ્યતિથી નિમિતે પ્રતિમાઅોને જુદા જુદા પક્ષો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં વિવિધ જયંતી અને પુણ્યતિથી નિમિતે પ્રતિમાઅોને જુદા જુદા પક્ષો અને સંસ્થાઓ દ્વારા અંજલીરૂપે હારતોરા કરવામાં આવતા હોય છે, કાર્યકરો અને હોદ્દેદારો હોંશે હોંશે ફોટોશેસન પણ કરાવે છે. સુંદર અને સુંગધિત ફુલોના હાર પડયા પડયા સુકાઇ ગયા બાદ તેને ઉતારવાની કે પ્રતિમાની સફાઇ કરવાની કોઇ દરકાર લેવાતી નથી. -ભાસ્કર

હારતોરા કરાય છે પણ પછી દરકાર નથી લેવાતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો