સાર સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ક.વી.ઓ. જૈન મહાજન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ભુજકચ્છીવીશા ઓસવાળ જૈન મહાજન ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડીકલ ચેકઅપ સેન્ટરમાં સોમવારથી શનિવારે દંતરોગ નિષ્ણાંત દ્વારા સવારે 9થી 11 દરમિયાન ડો.ફાલ્ગુનીબેન મહેતા સવારે 11થી 1 તેમજ સાંજે 4:30થી 6:30 દરમિયાન ડો.સુમનબેન શાહ દ્વારા દંતરોગની સારવાર રાહતદરે કરાશે. સોમવારથી શનીવાર રાત્રે 9થી 10 દરમિયાન હોમીયોપેથીક સારવાર ડો.અશોક ત્રીવેદી આપશે. દર શનિવારે સાંજે 6થી 7 દરમિયાન આંખને લગતા રોગો માટે ડો.સતયમ ગણાત્રા પોતાની સેવાઓ આપશે. નવનીત નગ
સાર સમાચાર

અન્ય સમાચારો પણ છે...