• Gujarati News
  • National
  • ઘડુલી પાસે ઘવાયેલા ભુજના યુવકે દમ તોડયો

ઘડુલી પાસે ઘવાયેલા ભુજના યુવકે દમ તોડયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનારામનગરીમાં રહેતા રાજુ વીરા વાઘરી પોતાની હાથલારી લઇને નાની વિરાણીથી ઘડુલી તરફ જઇ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતી મોટર સાઇકલે હડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયા હતા. રાજુભાઇને ગંભીર હાલતમાં સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન મંગળવારે વહેલી સવારે દમ તોડી દેતાં પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આરોપી બાઇકચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...