તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજના આરાધના ભવન જૈન સંઘ ખાતે વાગડ સાત ચોવીસી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજના આરાધના ભવન જૈન સંઘ ખાતે વાગડ સાત ચોવીસી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજના આરાધના ભવન જૈન સંઘ ખાતે વાગડ સાત ચોવીસી યુવાગ્રુપના સહયોગથી ‘સુખની સોનોગ્રાફી’ વિષય ઉપર અભ્યુદય શિબિર યોજાઇ હતી. આનંદવર્ધનવિજયજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલી શિબિરમાં પ્રખર પ્રવચનકાર આત્મદર્શનવિજયજી મ.સા.એ સંસારને દાવાનળ સમાન ગણાવી મહાવીર સ્વામીએ બતાવેલા માર્ગ પર આગળ વધવાની શીખ આપી હતી. તેમણે જીવનમાં બ્યુટીફૂલ નહીં પણ ડ્યુટીફુલ બનવા આહ્વાન કર્યું હતું. પ્રસંગે સંઘના મેનેજીંગ ટ્રસ્ટી કમલ મહેતા, માનદ્દમંત્રી ચંદુભાઇ ગઢેચા, વી.જી.મહેતા, લાભાર્થી ગ્રુપના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

ભુજના આરાધના જૈન ભુવનમાં અભ્યુદય શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો