તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ |ભુજની ઇન્દિરા ક્લબ દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે તે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ |ભુજની ઇન્દિરા ક્લબ દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે તે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજની ઇન્દિરા ક્લબ દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગાસન-પ્રાણાયામના તાલીમ કેમ્પનું આયોજન કરાયું હતું. રચના શાહ, ભક્તિ લાખાણી અને કેતના વ્યાસ દ્વારા સૂર્ય નમસ્કારની તાલીમ દેવામાં આવી હતી. ખજાનચી જ્યોતિ કોઠારીએ યોગના મહત્વ વિશે જાણકારી આપી હતી. આયોજનને સફળ બનાવવા પ્રમુખ જયાબેન ઠક્કર તથા મંત્રી રૂક્ષ્મણીબેન જોબનપુત્રાના માર્ગદર્શન હેઠળ કમલા ઠક્કર, બિંદુ જોષી, જીજ્ઞા મડૈયાર, કુસુમબેન માણેક, કમલા વ્યાસ, મધુ ઠક્કર સહિતની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

ભુજમાં ઇન્દિરા ક્લબ દ્વારા યોગ તાલીમ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો