તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ શંખેશ્વર ST બસ આખરે આજથી થશે શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ-શંખેશ્વર ST બસ આખરે આજથી થશે શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજથીશંખેશ્વર બસ શરૂ કરવા અંગે છેલ્લા ઘણા સમયથી માંગ હતી અને અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ થઇ હતી.આ અંગેની લોકોની લાગણીને દિવ્ય ભાસ્કરના માધ્યમથી વાચા આપતા તેમજ એસ.ટી.બોર્ડના ડાયરેકટર ભરતભાઇ આર્યના પ્રયાસોથી આખરે આજથી સંતોષવા જઇ રહી છે.ત્યારે બસ આજે 15મી ઓગષ્ટના બપોરે 1 વાગ્યે ભુજથી શંખેશ્વર જવા માટે પ્રસ્થાન કરશે.

અંગે અભિનંદન આપવા લોકો ભાસ્કર ઓફીસના ફોનને રણકતા કર્યા હતા. તેમજ અગાઉથી જાહેરાત કરાયા મુજબ રૂટના પહેલા દિવસના મૂસાફરોનું ભાડું હેમુદાન ગઢવી દ્વારા ચૂકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો