તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઓપન ચેસ સ્પર્ધામાં રાજ્યસ્તરે અંજારના ઇજનેરની સિદ્ધિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપન ચેસ સ્પર્ધામાં રાજ્યસ્તરે અંજારના ઇજનેરની સિદ્ધિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાસરિતા માપક પેટા વિભાગના ઇજનેર એવા વિજય જી. ઓઝાએ સુરેન્દ્રનગરમાં લાયન્સ ક્લબ દ્વારા આયોજિત ઓપન ગુજરાત ચેસ સ્પર્ધામાં પાંચ રાઉન્ડ જીતીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ખેલ મહાકુંભ-2016માં અમદાવાદ ખાતે રમાયેલી સ્પર્ધામાં તેમણે ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવીને બ્રોઝ મેડલ મેળવીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સિદ્ધિ બદલ કાર્યપાલક ઇજનેર મ્યાત્રા તથા અંજાર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ટાંક તરફથી અભિનંદન આપ્યા હતા.

વિજય ઓઝા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો