તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા છેલ્લી તક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા છેલ્લી તક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છયુનિવર્સિટી દ્વારા સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમોમાં રેગ્યુલર પ્રવેશ મેળવવામાં બાકી રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે જે-તે કોલેજોમાં કે યુનિવર્સિટી ભવનોમાં ખાલી રહેલી બેઠકોમાં પ્રવેશ મેળવવા આખરી તક.

એડમિશન મેળવવા માંગતા વિધાર્થીઓ માટે આગામી તારીખ 16 ઓગષ્ટના રોજ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે એકજ દિવસ વેબસાઇટ ઓપન કરાશે. અગાઉ બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓનું વર્ષન બગડે તથા તેઓ અભ્યાસથી વંચિત રહે તથા તેઓને એઙમીશન મળી શકે તેવા ઉદદેશ સાથે યુનિવર્સિટીના કુલપતિ ઙૉ. સી. બી. જાઙેજા છેલ્લી તક આપવા નિર્ણય કર્યો હતો. નિયત તારીખ બાદ કોઇપણ સંજોગોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે પરવાનગી અપાશે નહી.કચ્છના એઙમીશન મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માટે ખાસ તક આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો