તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડુમાડોના સરપંચે શંકાસ્પદ કમળાથી જીવ ખોયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમાડોના સરપંચે શંકાસ્પદ કમળાથી જીવ ખોયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંહવે કમળો ખતરનાક બની રહ્યો હોય તેમ રોગના કારણે ભુજ તાલુકાના ડુમાડો ગામના 47 વર્ષીય સરપંચનું મોત થયું હતું. જોકે, આરોગ્ય વિભાગે બાબતે અજાણતા દર્શાવી છે.

20 દિવસ પહેલાં કમળાની બીમારીમાં સપડાયેલા સરપંચ જાફર નૂરમામદ હોલેપોત્રાને પ્રથમ સ્થાનિકે અપાયેલી સારવાર કારગત નીવડતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યાં પણ કોઇ ફરક પડતાં રાજકોટ ખસેડાઇ રહ્યા હતા, ત્યારે માર્ગમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું હતું. અંગે જિલ્લાના આરોગ્ય વડા ડો. ડી.કે. ડાભીનો સંપર્ક સાધતાં તેમણે અજાણતા દર્શાવીને ઉમેર્યું હતું કે, મોતનું સાચું કારણ શું છે તેની તપાસ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો