તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 6 વર્ષ પછી 5 કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 વર્ષ પછી 5 કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતકચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કચ્છી ભાષાના વિકાસ અને ઉત્કર્ષમાં પોતાના સર્જન, વિવેચન કે સંશોધન થકી ઉત્તમ પ્રદાન અનુસંધાનપાના નં. 4

કરનારકચ્છી ભાષાના મૂર્ધન્ય સાિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવે છે.

જેના ભાગરૂપે વર્ષે પણ વર્ષ 2010થી 2014ના પુરસ્કારો આપવાની જાહેરાત કરાઇ છે. જેમાં વર્ષ 2010 માટે જયંતિભાઇ જોષી, ‘શબાબ’, 2011 માટે વિસન નાગડા, 2012 માટે રવિ પેથાણી, ‘તિમિર’, 2013 માટે ગૌતમ જોશી અને વર્ષ 2014 માટે હરેશ દરજી ‘કસબી’નો સમાવેશ કરાયો છે. લાંબા સમયથી કચ્છી સાહિત્યકારોને એવોર્ડ અપાતા હાલના રાજ્ય મંત્રી તારાચંદભાઇ છેડાએ ગાંધીનગર સ્તરે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા. કચ્છી ભાષા માટે દિલ્હી સ્તરેપણ પ્રયત્નો ચાલુ રાખ્યા હોવાનું તેમણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. એવોર્ડ મેળવનારા તમામ સાહિત્યકારોને અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છી ભાષાના વિકાસ અને ઉત્કર્ષના યોગદાન બદલ કરાઇ જાહેરાત

હરેશ દરજી 2014 માટે

કચ્છીકહેવત, કવિ અને ગદ્યકાર

રવિ પેથાણી 2012 માટે નિબંધકારઅને

કવિ

વિશન નાગડા 2011 માટે

નાટ્યકારઅને 300થી વધુ કચ્છી નાટક

ગૌતમ જોશી 2013 માટે

કચ્છીભાષામાં પ્રથમ નવલકથા, 27 પુસ્તક

જયંતી જોષી 2010 માટે

સંપાદક,કવિ, સાહિત્યકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો