તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હબાયમાં દલિત યુવાનને ધમકી અપાતી હોવાની ધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હબાયમાં દલિત યુવાનને ધમકી અપાતી હોવાની ધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના હબાય ગામના હરિલાલ કાનજી કેરાસિયા પાસે મહેતાજી તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ભરણ-પોષણ કરતા રમેશે એવો આક્ષેપ કર્યો હતો કે, તેના માલિકની લીઝની જમીન બંધ કરાવવા ગામલોકો દ્વારા યેનકેન પ્રકારે ખોટી અરજીઓ કરી કનડગત કરવામાં આવે છે. બુધવારે સવારે તે લીઝવાળી જમીન પર હાજર હતો, ત્યારે ખાણ-ખનિજના અધિકારીઓ આવ્યા હતા, ત્યારે ગામના સરપંચ હમીર રૂપા ડાંગર, કેરાસિયા કાનજી ગોપાલ, કેરાસિયા ગોપાલ રવા, કેરાસિયા લખણા પંજાએ ધકબૂશટનો માર મારી જાતિ અપમાનિત કરી સરપંચે તારી દવા કરવી પડશે, તને ગામ કાયમ માટે છોડવું પડશે, તેવી ધમકી આપી હતી, સરપંચ સહિતના અગ્રણીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ વડાને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો