તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નાગિયારી પાસે ખેડૂતને 2 શખ્સોએ માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગિયારી પાસે ખેડૂતને 2 શખ્સોએ માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના નાગિયારી ગામ નજીક આવેલી વાડીમાં ખતેર ખેડતા ખેડૂતને રોકી બે શખ્સોએ ધાકધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામમાં રહેતા કાંતિભાઇ હરેશભાઇ પટેલ બુધવારે સવારે નાગિયારી નજીક આવેલી સુરેશભાઇ મૂળજીભાઇ ભાનુશાલીની વાડીમાં ખેત મજૂરી કરી અને ખેતર ખેડતા હતા, ત્યારે નાગિયારી ગામના મમીદ હનીફ બાફણ તથા ભુજના રફિક મામદ રહિમ બબોએ વાડીની બાઉન્ડરી ઠેકી તું અહીં ખેતર કેમ ખેડે છે, કહી બંધ કરવા કહ્યું હતું અને ગાળાગાળી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો