તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ | પશ્ચિમકચ્છ એ.સી.બી.પોલીસ સ્ટેશન ભુજની કચેરીનું મકાન જર્જરિત થઇ ગયેલું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ | પશ્ચિમકચ્છ એ.સી.બી.પોલીસ સ્ટેશન-ભુજની કચેરીનું મકાન જર્જરિત થઇ ગયેલું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | પશ્ચિમકચ્છ એ.સી.બી.પોલીસ સ્ટેશન-ભુજની કચેરીનું મકાન જર્જરિત થઇ ગયેલું હોઇ, જે અન્વયે કચેરી બદલાવાની ફરજ પડતાં અગાઉ કચ્‍છ (પશ્ચિમ) એ.સી.બી. પોલીસ સ્ટેશન-ભુજની કચેરી ફતેહ મહંમદનો ખોરડો, પાટવાડી નાકા પાસે, ભુજ મધ્યે કાર્યરત હતી. જે સ્થળ હાલે બદલાવેલું હોઇ હવેથી એ.સી.બી. પોલીસ સ્ટેશન-ભુજની કચેરી પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, કચ્છ (પશ્ચિમ) એ.સી.બી. પો.સ્ટે. નાનીબા સંસ્કૃત પાઠશાળા, પાટવાડી નાકા પાસે કાર્યરત હોઇ જે ધ્યાને લેવા પોલીસ ઈન્‍સ્પેક્ટર, કચ્છ (પશ્ચિમ) એ.સી.બી. પો.સ્ટે. ભુજની યાદીમાં જણાવાયું છે.

ભુજનું એ.સી.બી. પોલીસ સ્ટેશન નવી જગ્યાએ શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો