તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગાયનો મૃતદેહ મુસ્લિમ સમાજે દૂર કરાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાયનો મૃતદેહ મુસ્લિમ સમાજે દૂર કરાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાપોશ વિસ્તારમાં હાઈવે પાસે ત્રણ દિવસથી ગાય મૃત હાલતમાં પડી હોવા છતાં કોઇ સામાજિક સંસ્થા આગળ આવતાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ મૃતદેહ દૂર કરાવ્યો હતો. પ્રમુખ હાજી જુમા રાયમાએ સમાજના અન્ય યુવાનોને બોલાવી મૃત્યુ પામેલી ગાયને અંતિમધામ પહોંચાડી સમાજમાં એકતા અને એકબીજાના વિચારો પ્રત્યે આદર કરવાનો સંદેશ પૂરો પાડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે,થોડા સમય પહેલા પણ મૃત પશુને ઉપાડીને તેની અંતિમવિધિના મુદ્દે વિવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો