તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજ પાલિકાના પૂર્ણકાલિન CO ઓર્ડર બાદ 17 દિવસે આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ પાલિકાના પૂર્ણકાલિન CO ઓર્ડર બાદ 17 દિવસે આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનગરપાલિકામાં લાંબા સમયથી પૂર્ણકાલિન મુખ્ય અધિકારી નિમાયા નહોતા, છેવટે 1લી જુલાઇના પૂર્ણકાલિન સીઓનો ઓર્ડર થયો હતો, પરંતુ છેક 17 દિવસ બાદ સોમવારે આગમન થાય એવા હેવાલ છે.

ભુજ સુધરાઇના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ગણદેવીના મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાએ સ્વેચ્છાએ બદલીની અરજી કરી હતી. જેથી તેમને ભુજ નગરપાલિકાના પૂર્ણકાલિન મુખ્ય અધિકારી તરીકે ભુજ મુકવાનો ઓર્ડર થયો હતો, પરંતુ ગણદેવી સુધરાઇમાં અન્ય કોઇને ચાર્જ સોંપવાનો ઓર્ડર થયો હોવાથી તેઓ ભુજ સુધરાઇનો ચાર્જ સંભાળવા આવી શકયા નહોતા. હવે છેક 18મી જુલાઇના સોમવારે ભુજ સુધરાઇનો ચાર્જ સંભાળવા આવી જાય તેવી સંભાવના છે. જેથી લાંબા સમયથી અટકેલા કામો થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો