તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અંતરયાત્રા કરવા શીખ અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અંતરયાત્રા કરવા શીખ અપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારેભુજને ચાર્તુમાસ મળતા ભકતો માં આનંદની લાગણી છવાઇ ગઇ હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેરાપંથ જૈન સંઘ-ભુજ દ્રારા કરવામાં આવ્યું હતું.

પ્રસંગે સાધવી કનકરેખાજી જણાવ્યું હતું કે ચારમાસ અંતરયાત્રાનો સમય છે. જૈન સાધ્વીજીઓના ચાર્તુમાસ પ્રવેશ પ્રસંગે એસ.ટી.કોલોનીથી ચાર્તુમાસ સ્થળ દશા શ્રીમાળી જ્ઞાતીની વાડી સુધી અનશાસન રેલી કાઢી વાડી મધ્યે પ્રવેશ કર્યો હતો.અતિથિ પંકજ મહેતા,તેરાપંથ મહાસભાના લક્ષ્મી લાલજી, યુવક પરીષદના અનિલ કોઠારી, જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો