તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઇ.સ. 1916માં સ્થપાયેલા વડનગરા નાગર મંડળને એકસો વર્ષ પૂર્ણ થતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇ.સ. 1916માં સ્થપાયેલા વડનગરા નાગર મંડળને એકસો વર્ષ પૂર્ણ થતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇ.સ. 1916માં સ્થપાયેલા વડનગરા નાગર મંડળને એકસો વર્ષ પૂર્ણ થતાં તેના શતાબ્દિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હાટકેશ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં મંડળની સ્થાપનાથી લઇને અત્યાર સુધી કોઇને કોઇ સમયે હોદ્દેદારો તરીકે જ્ઞાતિને સેવા આપી ચૂકેલા હયાત અથવા મરણોત્તર 99 જેટલા વડીલોનું સન્માન કરાયું હતું. ઉપરાંત બાલમંદિરથી લઇને કોલેજ સુધીના તેજસ્વી તારકોને પણ પૂરસ્કૃત કરાયા હતા. (તસવીર : મયુર ચૌહાણ)

ભુજમાં વડનગરા નાગર મંડળના શતાબ્દિ મહોત્સવમાં 99 વડીલોનું કરાયું સન્માન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો