તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘ગ્રામ પંચાયતોને 14માં નાણાપંચની ગ્રાન્ટ નહી’

‘ગ્રામ પંચાયતોને 14માં નાણાપંચની ગ્રાન્ટ નહી’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંજિલ્લા વિકાસ અધિકારીએ રિવ્યૂ બેઠક યોજી હતી, જેમાં શૌચાલયની કામગીરીમાં સહકાર આપતી ગ્રામ પંચાયતોને 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોની મંજૂરી આપવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલે રિવ્યૂ બેઠકમાં ગેરહાજર રહેલા તલાટીઓનો 1 દિવસની કપાત પગાર રજા ગણી લેવા જેવા શિક્ષાત્મક પગલા લેવાની સૂચના આપી હતી. સામખિયારી, નાની ચીરઇની કંપનીમાં લેણુ બાકી છે, કંપની બંધ છે, જેની તપાસ કરી વિગતવાર અહેવાલ મેળવી નાણા ભરવા જણાવવા અને સહમત થાય તો સખત કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

શૌચાલય નિર્માણમાં સહકાર આપતી

અન્ય સમાચારો પણ છે...