• Gujarati News
  • National
  • વૃક્ષને તો હજુ વસંત આવશે, પણ પાનખર પછી વૃદ્ધનું શું ω?

વૃક્ષને તો હજુ વસંત આવશે, પણ પાનખર પછી વૃદ્ધનું શું ω?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેંમત ઋતુની વિદાય બાદ વસંતના આગમન સાથે જ વૃક્ષોએ નવા પર્ણો આવે છે. પાનખરમાં મોટા ભાગના વૃક્ષોના પાંદડાઓ ખરી પડે છે. જેનું સ્થાન કુપણો અને પુષ્પો લે છે. આ કુદરતનો ક્રમ માનવ જાતને લાગુ નથી પડતો. માનવી વૃદ્ધ થાય છે, ત્યાર બાદ તેની વસંત ઋતુ એટલે કે, યુવાની પાછી નથી ફરતી. તસવીરમાં ખરી ગયેલા પાંદડા, વૃદ્ધ અને પશ્ચાદભૂમાં દેખાતી હરિયાળી કુદરતનું ઋતુચક્ર બતાવે છે. કાળઝાળ ગરમીની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે ભુજના વોક-વે પણ વસંતના હરિયાળા પર્ણો, પાનખરના ખરી ગયેલા પાંદડાઓ અને વૃદ્ધનો કુદરત સાથેનો સંગમ દર્શાવે છે. - પ્રકાશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...