• Gujarati News
  • National
  • લિગ્નાઇટની ટ્રકે અચાનક બ્રેક મારતા સિમેન્ટ ભરેલી બની અકસ્માત ગ્રસ્ત

લિગ્નાઇટની ટ્રકે અચાનક બ્રેક મારતા સિમેન્ટ ભરેલી બની અકસ્માત ગ્રસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના રિલાયન્સ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફ જતાં રિંગ રોડ પર શનિવારે સાંજે લિગ્નાઇટ ભરેલી એક ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી સિમેન્ટ ભરેલી ટ્રક અથડાઇ હતી અને વધુ અકસ્માત ટાળવા ટ્રક ચાલકે રસ્તો ઉતારી દેતા ખડકમાં ભટકાઇ ગઇ હતી. જોકે, કોઇ જાનહાની થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...