• Gujarati News
  • National
  • ભુજ| નખત્રાણાનાનાના અંગિયા ગામમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમાતો હોવાની પોલીસને

ભુજ| નખત્રાણાનાનાના અંગિયા ગામમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમાતો હોવાની પોલીસને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| નખત્રાણાનાનાના અંગિયા ગામમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતાં છાપો મારી 4 ખેલીઓને 700ની રોકડ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે બુધવારે સાંજે દરોડો પાડતાં નાના અંગિયા ગામના તળાવની પાસે વડના ઝાડ નીચે જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમી રહેલા અલ્પેશ ચુનીલાલ લોંચા, દિલીપ મગનલાલ લોંચા, રમેશ હીરાલાલ લોંચા તથા કિશન નથુભાઇ લોંચાને નખત્રાણા પોલીસના એએસઆઇ હીરાસિંહ રાઠોડે 700ની રોકડ સાથે રંગેહાથ ઝડપી તેની સામે વિરૂદ્ધ નોંધાયો છે.

નાના અંગિયામાં ધાણીપાસાનો જુગાર રમતા 4 ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...