તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુન્ની મુસ્લિમ સમાજના છાત્રોનું કરાયું સન્માન

સુન્ની મુસ્લિમ સમાજના છાત્રોનું કરાયું સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધોઇજખરિયાપીરના મેળા નિમિત્તે શાળામાં ભણતાં છાત્રોનું સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મહેમુદી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ અને બાળાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છાત્રોને શૈક્ષણિક વસ્તુુઅો આપવામાં આવી હતી. કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાએ છાત્રો માટે અને સમાજના કાર્યક્રમો માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. આધોઇના પૂર્વ શિક્ષક કાસમભાઇ ખલીફા, અનવરશા બાપુ, લતીફશા બાપુ, સૈયદ સાહેબ, અબ્દુલ રાયમા, અમીન રાઉમા, શરિફ નોતિયાર, હાજી સિદ્ધીક જુણેજા, લુહાર ઇબ્રાહિમ મામદ વગેરે હાજર રહ્યા હતા.

આધોઇમાં જખરિયાપીરના ઉર્ષ નિમિત્તે

અન્ય સમાચારો પણ છે...