તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજમાં ટીનસિટી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં ટીનસિટી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ટીનસિટી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં નવા મહિલા સરપંચોનું સન્માન પણ કરાયું હતું. પૂર્વે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, સાંસદ વિનોદ ચાવડા, સંસદીય સચિવ વાસણ આહિર, ધારાસભ્યો તારાચંદ છેડા, ડો.નિમાબેન આચાર્ય, પંકજ મહેતા અને ભુજ નગરપતિ અશોક હાથીએ સ્મૃતિ ઈરાનીને સ્મૃતિચિન્હ અને શાલથી આવકારાયાં હતાં. કચ્છભરમાંથી મહિલા સરપંચો ઉપરાંત કલાકાર મહિલાઓ સમારોહમાં આવી પહોંચતાં ટીનસિટી ગ્રાઉન્ડ હકડેઠઠ ભરાઈ ગયું હતું.

સ્મૃતિને સ્મૃતિચિન્હ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો